110 કરોડના ખર્ચે સચિવાલય સંકુલમાં AC લગાવવામાં આવશે, કાર્યક્ષમતા વધારો થવાનો દાવો

ગુજરાત સરકાર સચિવાલય સંકુલના દરેક બ્લોકમાં રૂપિયા 110 કરોડના ખર્ચે સેન્ટ્રલ એસી લગાવશે.

સચિવાલય