રેવન્યૂ તલાટી ભરતીઃ 1900 ગ્રેડ પે, પણ સિલેબસ 4200 ગ્રેડ પે જેવો!

ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર અને સિલેબસ મુદ્દે ઉમેદવારોમાં ભારે રોષ
રેવન્યૂ તલાટી ભરતીઃ 1900 ગ્રેડ પે, પણ સિલેબસ 4200 ગ્રેડ પે જેવો!

પ્રિલિમ પરીક્ષામાં 40 ટકા માર્કસ નહી આવે તો પરીક્ષા ફી પરત નહી મળે