દ્વારકામાં દેધનાધન, બે દિવસ ભારે વરસાદની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
દ્વારકામાં દેધનાધન, બે દિવસ ભારે વરસાદની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ

દ્વારકામાં વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં પાણી પાણી