ગુજરાતમાં તમામ રેશનિંગ દુકાનો આજથી બંધ, E-KYC મુદ્દે દુકાનદારો હડતાલ પર

ગુજરાતમાં આજે 1 જૂનથી તમામ રેશનિંગ દુકાનો બંધ છે; E-KYC મુદ્દે વિવાદ અને દુકાનદારોની હડતાલના કારણે બંધનો નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં તમામ રેશનિંગ દુકાનો આજથી બંધ, E-KYC મુદ્દે દુકાનદારો હડતાલ પર

રેશનિંગની દુકાનો