Rajkot: અગ્નિકાંડમાં TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી!

સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપવામાં આવશે.
Rajkot: અગ્નિકાંડમાં TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી!

સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવ્યું