Rajkot: પોલીસકર્મીઓના પ્રેમ પ્રકરણે મચાવ્યો ખળભળાટ: મારામારીના CCTV વાયરલ

પોલીસકર્મી યુવતીના ભાઈ અને તેના મિત્રો દ્વાર યુવતીને ભગાડી જનાર યુવાનના મિત્રને મારવામાં આવ્યો માર, સમગ્ર ધટનાના CCTV થયા વાયરલ.
Rajkot: પોલીસકર્મીઓના પ્રેમ પ્રકરણે મચાવ્યો ખળભળાટ: મારામારીના CCTV વાયરલ

પ્રેમ પ્રકરણે મચાવ્યો ખળભળાટ