રાજકોટ અને ભુજ કોર્ટને બોમ્બની ધમકીથી ફફડાટ

અજ્ઞાત ઇમેઇલથી વિસ્ફોટનો દાવો કરાતા કોર્ટ સંકુલ ખાલી કરાવાયા; ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ
રાજકોટ અને ભુજ કોર્ટને બોમ્બની ધમકીથી ફફડાટ

ધમકી ભર્યો ઇમેઈલ મળતા અફરાતફરી