Ahmedabad: સામાન્ય વરસાદના કારણે રામોલની મદનીનગર શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી!

વરસાદ ચાલુ હોય તેવા સમયે આખુ શાળા સંકુલ તળાવમાં ફેરવાઈ જાય છે.
Ahmedabad: સામાન્ય વરસાદના કારણે રામોલની મદનીનગર શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી!

ઈજનેર દ્વારા શાળાના બે દરવાજા પાડીને વિધ્યાર્થીઓને આવા જવાનો રસ્તો બનાવી દીધો છે.