પોરબંદરના કુતિયાણામાં શ્નાનના હુમલાથી 2 મહિનાના બાળકનું કરૂણ મોત

પોરબંદરના કુતિયાણામાં શ્વાનના ટોળાએ ઘોડિયામાં સૂતા બે મહિનાના બાળક પર ઘાતકી હુમલો કરતાં તેનું મોત નિપજ્યું
પોરબંદરના કુતિયાણામાં શ્નાનના હુમલાથી 2 મહિનાના બાળકનું કરૂણ મોત

શ્વાનનો આતંક