પોલીસે કરી માધુપુરના દરિયા કિનારે હોડીમાલીકોનું ચેકિંગ
દરિયાઈ માર્ગે થતી હોરાફેરી અને ગેરરીતી રોકવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં 9 હોડીમાલીકોની ધરપકડ કરવામાં આવી છે.

9 હોડીમાલીકોની ધરપકડ

9 હોડીમાલીકોની ધરપકડ
પોરબંદરના માધવપુરમાં પોલીસ દ્વારા બંદર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વાર હોડીના માલીકો પાસે પાસ અને પરમીટ વીશે ચેકીંગ કરવામાં આવ્યું હતું, પોલીસ તપાસમાં 9 જેટવા હોડીના માલીકો પુરાવા આપવા માટે અસમર્થ થતા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.
પોરબંદર એસઓજી માધવપુર પીએસઆઈ નવીબંદર પીએસઆઈ હર્બર મરીન પીએસઆઇ સહીત ના પોલીસસ્ટાફ દ્વારા માધવપુર બનદર ખાતે હોળી ઓનું ચેકીંગ હાથ ધરાયુ છે. સમુદ્રમાં ગેરરીતિ ન થાય તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ છે. પોરબંદરના દરિયાઇ વિસ્તારોમાં પાસ પરમીટ વગરની હોળીઓને પોલીસે શોધી કાઢી છે. 9 જેટલા હોડીના મલિકની અટકાયત કરવામાં આવી છે. પોલિસ દ્વારા દરિયામાં થતી ગેર પ્રવૃત્તિ ડામવા અને પાસ પરમીટને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પાસ પરમીટ વગર જતા માછીમારોને ફિશિંગ કરવા અટકાવવા સઘન ચેકિંગ હાથ ધરાયુ છે. ગેરરીતે માછીમારી કરતા માછીમારમાં ફફડાટ જોવા મળી રહી છે. તપાસ દરમિયાન 9 જેટલા હોડી માલિકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે માધવપુર પોલીસે તમામ માછીમારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.