Surat: ખાડીમાં મહિલાને ડાન્સ કરતી જોઈ લોકો ચોંક્યા

જેનું ગંદું પાણી અને દુર્ગંધ રાહદારીઓને નાકે ચડે છે, ત્યા આજકાલ એક અજાણી મહિલાના કારણે ચર્ચાનો વિષય બની છે.
Surat: ખાડીમાં મહિલાને ડાન્સ કરતી જોઈ લોકો ચોંક્યા

કોણ છે આ મહિલા?