અમદાવાદમાં ઓલા અને ઉબેર ટેક્સીમાં હવે વધુ ભાડુ ચુકવવું પડશે

ટેક્સી ડ્રાઈવરોનું ઓલા કંપની સાથે સમાધાન, ઓલા કંપએ પ્રતિ કિલોમીટરે 20 રૂપિયા ભાડું ચુકવવાની શરત મંજૂર રાખી
Ola and Uber taxis in Ahmedabad will now have to pay more fare { courtesy : Techcircle }

Ola and Uber taxis in Ahmedabad will now have to pay more fare { courtesy : Techcircle }