અમદાવાદની હોટલમાં વેજના બદલે નોનવેજ પીરસી દીધું!

વસ્ત્રાપુરની થ્રી સ્ટાર હોટલ ધ પાર્ક રેસિડેન્સીમાં મંગાવ્યુ પનીર ચીલી અને આપ્યું ચિકન ચિલી
અમદાવાદની હોટલમાં વેજના બદલે નોનવેજ પીરસી દીધું!

ધ પાર્ક રેસિડેન્સી હોટલમાં પનીર ચિલીના બદલે ચીકન ચિલી પીરસાયું