ગુજરાતમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં હવે QR કોડ વિના પ્રવેશ નહીં!

સુરક્ષાને લઇ પ્રથમ વખત QR કોડ આધારિત એન્ટ્રી વ્યવસ્થા આવશે અમલમાં
ગુજરાતમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં હવે QR કોડ વિના પ્રવેશ નહીં!

વડોદરામાં હરણીકાંડના પીડિતોની મુખ્યમંત્રી સાથેની ઘટના બાદ વહીવટીતંત્રની તકેદારી