રાજકોટના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં નવો વળાંક

તપાસ અન્ય એજન્સીને સોંપવા માટે કેસ ફિટઃ રાજકોટ બહારના 3 SPના નામ આપોઃ હાઈકોર્ટ
રાજકોટના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં નવો વળાંક

ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટને હાઈકોર્ટે શંકાસ્પદ ગણાવ્યો, 15 ઓક્ટોબરે કેસની વધુ સુનાવણી