નાયકા ડેમ છલકાયો, 19 દરવાજા 8 ફૂટ ખોલાયા, ભોગાવો નદી બે કાંઠે, Surendranagar માં એલર્ટ!

ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે સુરેન્દ્રનગર શહેરના કોઝવે પર 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ શકે...
નાયકા ડેમ છલકાયો, 19 દરવાજા 8 ફૂટ ખોલાયા, ભોગાવો નદી બે કાંઠે, Surendranagar માં એલર્ટ!

જોરાવરનગર-વઢવાણ સાવધાન!