વેરાવળમાં પાલિકાતંત્રની બેદરકારી સામે આવી, ગટર ખોદી પણ ઢાંકવાનું ભૂલી ગયા!

ગટર લગભગ પાંચ ફૂટ પહોળી અને સાત ફૂટ ઊંડી છે.સ્થાનિકોને ગટર ઓળંગવા માટે પાટિયાનો ઉપયોગ કરવો પડે છે.
વેરાવળમાં પાલિકાતંત્રની બેદરકારી સામે આવી, ગટર ખોદી પણ ઢાંકવાનું ભૂલી ગયા!

પાલિકા તંત્ર અને કોન્ટ્રાકટરના પાપે લોકોના જીવ જોખમમાં મુકાયા છે.