Morbi: વાંકાનેરમાં વઘાસીયા ટોલનાકા નજીક બની હિટ એન્ડ રનની ઘટના!

વઘાસીયા ટોલનાકા નજીક આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,અજાણ્યા વાહનની ટક્કરથી આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે
Morbi: વાંકાનેરમાં વઘાસીયા ટોલનાકા નજીક બની હિટ એન્ડ રનની ઘટના!

હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે