Ahmedabad માં ચોમાસાની તૈયારી: AMCનો પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન

બેઠકનો મુખ્ય ઉદ્દેશ ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને રોકવા અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો
Ahmedabad માં ચોમાસાની તૈયારી: AMCનો પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન

પાણી ભરાવાની સમસ્યાને રોકવા પર મુકાયો ભાર