ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત: જળાશયોના જળસ્તરમાં વધારો

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત ઐતિહાસિક રહી છે. જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 24 ટકા વરસાદ નોંધાયો છે, જે ગત 10 વર્ષના આંકડાઓ કરતાં વધુ છે.
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત: જળાશયોના જળસ્તરમાં વધારો

અમદાવાદનો 10 વર્ષનો તુટ્યો રેકોર્ડ