Mehsana: વિસનગરમાં પશ્ચિમ બંગાળની મહિલા પર દુષ્કર્મ આચર્યું!
ચિંતને તેને લગ્નની લાલચ આપીને ગેસ્ટહોઉસમાં અને અન્ય સ્થળોએ લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

જ્યારે મહિલા લગ્ન માટે કહેતી તો તે ના પડતો હતો

જ્યારે મહિલા લગ્ન માટે કહેતી તો તે ના પડતો હતો
પશ્ચિમ બંગાળની મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.વિસનગરમાં એક મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.મહિલાએ ચિંતન ચૌધરી નામના વ્યક્તિ સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.પીડિત મહિલાએ જણાવ્યું છે.કે ચિંતને તેને લગ્નની લાલચ આપીને ગેસ્ટહોઉસમાં અને અન્ય સ્થળોએ લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.પીડિતાને જબરદસ્તી કરતો હતો.જ્યારે મહિલા લગ્ન માટે કહેતો તે ના પડતો હતો.પોલીસ આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
સરકાર આવા નરાધમો પર કોઈ એક્શન કેમ લેતું નથી.દુષ્કર્મની આટલી બધી ઘટના કેમ વધતી જાય છે.ત્યાંની છોકરીઓ કેમ સુરક્ષિત જોવા મળતી નથી.આવા નરાધમો પર કોઈ કડક કાયદો બનાવો જોઈએ અને જો આવા આરોપીઓ પર કોઈ કાયદો લગાવવામાં ન આવે તો આવા લોકો કોઈના થી ડર જોવા નહિ મળે.રોજબરોજ આવા અનેક દુષ્કર્મ થતાં હોય છે. પણ અનેક મહિલાઓને બ્લેકમેઇલ કરવામાં આવે છે .કાંતો દુષ્કર્મ આચર્યા બાદ તેની મારી નાખવામાં આવે છે. છોકરીઓ આવા નરાધમો ડર ના કારણે પોલીસ ફરિયાદ નોંધાવતી નથી. અનેક એવા કેસ પણ છે.જે હજી સુધી પોલીસના ચોપડે ચઢ્યા નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?