મહેસાણા જિલ્લામાં બે દિવસ પાણી પુરવઠો બંધ

તહેવારોના દિવસોમાં 7.50 લાખ લોકોને પડશે હાલાકી
Mehsana water supply disruption

મહેસાણા, જોટાણા અને ચાણસ્માના 134 ગામોમાં પાણી પુરવઠો બંધ રહેશે