ગુજરાતમાં મેઘમહેર : 24 કલાકમાં 153 તાલુકામાં જળબંબાકાર!
જેમાં સૌથી વધારે આનંદના બોરસદ તાલુકામાં 4 ઈંચ નોંધાયો હતો

કચ્છના માંડવીમાં 0.31 ઈંચ,ભચાઉમાં 0.08 ઈંચ, ભુજમાં 0.04 ઈંચ,અબડાસામાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો

કચ્છના માંડવીમાં 0.31 ઈંચ,ભચાઉમાં 0.08 ઈંચ, ભુજમાં 0.04 ઈંચ,અબડાસામાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો
રાજ્યમાં આજ સવાર થી અત્યાર સુધીમાં 14 તાલુકાઓમાં મધ્યમ થી ભારે વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના માંડવીમાં 0.31 ઈંચ,ભચાઉમાં 0.08 ઈંચ, ભુજમાં 0.04 ઈંચ,અબડાસામાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં કેટલાક તાલુકાઓમાં મધ્યમ થી ભારે વરસાદ નોંધાયો હતો.જેમાં અમરેલીના સાવરકુંડલામાં 0.28 ઈંચ, રાજકોટના કોટડા સાંગાણીમાં 0.16 ઈંચ, જામનગરના જોડિયામાં 0.12 ઈંચ, જામનગર શહેરમાં 0.04 ઈંચ,ધ્રોલમાં 0.04 ઈંચ, અને દેવ ભૂમિ દ્વારકાના ભાણવડમાં 0.12 ઈંચ, જુનાગઢના માળીયા હાટીના 0.04 ઈંચ, ગીર સોમનાથના તલાળામાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના પણ કેટલાક તાલુકાઓમાં મધ્યમ થી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગના આહવામાં 0.08 ઈંચ, નવસારીના જલાલપોરે 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસ્યો.
ગુજરાતના છેલ્લા 24 કલાકમાં મેઘમહેર :
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી.જેમાં સૌથી વધારે આનંદના બોરસદ તાલુકામાં 4 ઈંચ નોંધાયો હતો.પંચમહાલના ગોધરામાં 95 મીમી,કચ્છના ગાંધીધામમાં 58મીમી,માંડવીમાં 57 મીમી,દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 49 મીમી, ભચાઉમાં 48 મીમી વરસાદ નોંધાયો હતો. આમ ગુજરાત રાજ્યના લગભગ બધા તાલુકાઓમાં મધ્યમ થી ભારે વરસાદ જોવા મળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!