ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 101 તાલુકાઓમાં જળબંબાકાર!

કચ્છના માંડવીમાં 1.6 ઈંચ, અમદાવાદના ઢોલકામાં 1.26 ઈંચ,ગાંધીનગરના માનસામાં 1.2 ઈંચ વરસાદ નોધાયો
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 101 તાલુકાઓમાં જળબંબાકાર!

વલસાડના ધરમપુરમાં 0.24 ઈંચ, વાપીમાં 0.08 ઈંચ, નવસારીના જલાલપોરમાં 0.04 ઈંચ વરસાદ નોધાયો