ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો!

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં 1.77 ઈંચ,માંડવીમાં 1.46 ઈંચ,નખત્રાણામાં 0.67 ઈંચ, અબડાસામાં 0.55 ઈંચ, અંજારમાં 0.35 ઈંચ, ગાંધીધામમાં 0.31 ઈંચ, લખપતમાં 0. ...
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો!

જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.18 ઈંચ વરસાદ વરસ્યો છે