પોલીસ હેડક્વાર્ટર પાછળ ફેંકાયો મેડિકલ વેસ્ટનો ઢગલો, PPE કીટ અને એક્સપાયર દવાઓ મળી

સુરતના પોલીસ હેડક્વાર્ટર પાછળ અજાણ્યા ઈસમો દ્વારા મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ અને એક્સપાયર દવાઓ ફેંકવામાં આવી.
પોલીસ હેડક્વાર્ટર પાછળ ફેંકાયો મેડિકલ વેસ્ટનો ઢગલો, PPE કીટ અને એક્સપાયર દવાઓ મળી

મેડિકલ વેસ્ટ