ગુજરાતમાં ડોક્ટર બનવું મોંઘું બનશે: મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો

ગુજરાતની 19 સ્વનિર્ભર મેડિકલ કોલેજોની સરકારી ક્વોટાની ફીમાં રૂપિયા 1 લાખનો વધારો... પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ, પેરા મેડિકલ સહિતની કોર્સની ફી પણ જાહેર
ગુજરાતમાં ડોક્ટર બનવું મોંઘું બનશે: મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો

મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો