મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં: પ્રોફેસરની અશ્લીલ હરકત કેમેરામાં કેદ

આ વીડિયોમાં પ્રોફેસર મહિલા સાથે વીડિયો કોલ દરમિયાન અશોભનીય વર્તન કરતા જોવા મળ્યા છે, જેમાં સામેની વ્યક્તિ નગ્ન હાલતમાં ડાન્સ કરતી હોવાનું દર્શાવાયું
મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં: પ્રોફેસરની અશ્લીલ હરકત કેમેરામાં કેદ

પ્રફેસરની અશ્લિલ હરકતો કેમેરામાં કેદ