બનાસકાંઠાના જાગીર મઠના ગાદી વિવાદમાં મહંત શંકરગ્રી બાપુનું અપહરણ
વહેલી સવારે જાગીરમઠમાં જઈ ત્યાં બેસાડેલા શંકરગીરી મહારાજનું અમરભારતી મહારાજ અને તેમના જુથ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હ

બનાસકાંઠાના જાગીર મઠના ગાદી વિવાદમાં મહંત શંકરગ્રી બાપુનું અપહરણ

બનાસકાંઠાના જાગીર મઠના ગાદી વિવાદમાં મહંત શંકરગ્રી બાપુનું અપહરણ
બનાસકાંઠા: બનાસકાંઠાના જાગીર મઠની ગાદીપતિના મામલામાં વિવાદ ઊભો થયો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં ગંગાથળીના જાગીર મઠના મહંત શંકરગ્રી બાપુનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસે શંકરગીરીને અપહરણમાંથી મુક્ત કરી તેમ સાથે જ અપહરણકારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાના પગલા લીધા હતા.
મળતી માહિતી અનુસાર, વહેલી સવારે શંકરગીરી મહારાજને જાગીર મઠમાં બેસાડીને અમરભારતી મહારાજ અને તેમના જૂથ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ, DYSP સહિત, ઘટનાસ્થળે ઉપસ્થિત થયા હતા. ગંગાથળી મઠના મહંત સ્વરુપે દેવ દરબાર દ્વારા શંકરગીરીને મહંત બનાવવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ ગામલોકોએ અંકિતપુરીની ચાદરવિધિ કરી હતી.
આ સમગ્ર મામલામાં ગાદીપતિના વિરુદ્ધ સંલગ્ન વિરોધ અત્યાર સુધી યથાવત રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.