અમરેલીમાં સિંહણ માનવભક્ષી બની, બાળકને ફાડી ખાધો

બગસરાના હામાપુરમાં વાડીમાં ખેત મજૂરી કરતાં પરિવારના 5 વર્ષના બાળકને સિંહણ ઉઠાવી ગઈ હતી
અમરેલીમાં સિંહણ માનવભક્ષી બની, બાળકને ફાડી ખાધો

સિંહણે બાળકને ફાડી ખાધા બાદ મૃતતદેહને બગસરા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો