ઊંઝા-ઉનાવામાં ભેળસેળવાળી વરિયાળીનો મોટો જથ્થો જપ્ત

ઉનાવામાં દરોડા દરમિયાન રૂ.19.6 લાખની 26 ટન વરિયાળી સીઝ, આરોગ્ય વિભાગની કાર્યવાહી
ઊંઝા-ઉનાવામાં ભેળસેળવાળી વરિયાળીનો મોટો જથ્થો જપ્ત

ઊંઝા તાલુકાના ઉનાવામાં ફૂડ વિભાગે દરોડા પાડી ભેળસેળયુક્ત વરીયાળી ઝડપી પાડી હતી