Kutch ની કેસર કેરીની ઉપજમાં ઘટાડો: વાતાવરણનો પ્રકોપ ખેડૂતો માટે આફત

ગત સપ્તાહે પણ કચ્છના માંડવી, ભુજ, નખત્રાણા અને અંજાર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે
Kutch ની કેસર કેરીની ઉપજમાં ઘટાડો: વાતાવરણનો પ્રકોપ ખેડૂતો માટે આફત

વરસાદના મારથી ખેડૂતોને નુકશાન