Jamnagar : 'સ્માર્ટ સિટી'ના દાવા પોકળ, એમ્યુઝમેન્ટ પાર્કનું તંત્ર આળસુ,  લોકો રોડ પર યોગ કરવા મજબૂર!

આ ઘટનાએ તંત્રની બેદરકારી છતી કરી છે અને વહેલી સવારે આવતા નાગરિકો માટે સુવિધાનો અભાવ દર્શાવ્યો છે...
Jamnagar : 'સ્માર્ટ સિટી'ના દાવા પોકળ, એમ્યુઝમેન્ટ પાર્કનું તંત્ર આળસુ,  લોકો રોડ પર યોગ કરવા મજબૂર!

યોગાપ્રેમીઓ રસ્તા પર, તંત્ર ઊંઘમાં!