Jamnagar : કોંગ્રેસનો નવતર વિરોધ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા મહાનગરપાલિકામાં હવન!

ભાજપ સરકારની રાજમાં ભ્રષ્ટ્રાચાર મુદ્દે જાહેરમાં હવન કરીને ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા માટે આહુતી આપવામાં આવી હતી
Jamnagar : કોંગ્રેસનો નવતર વિરોધ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા મહાનગરપાલિકામાં હવન!

હવન કરીને ભ્રષ્ટાચાર નાબુદી માટેની આહુતિ આપી હતી.