અરબી સમુદ્રમાં નૌકાદળે જહાજ પર લાગેલી આગ બુઝાવી, 14 ભારતીયોનો બચાવ્યો જીવ

ઉત્તરી અરબ સાગરમાં પડેલ પલાઉ ધ્વજધારી ટૅન્કર 'એમટી યી ચેંગ 6' માં લાગી આગ ભારતીય નૌસેનાએ સમયસૂચક પગલાં લઈ બુઝાવી હતી.
અરબી સમુદ્રમાં નૌકાદળે જહાજ પર લાગેલી આગ બુઝાવી, 14 ભારતીયોનો બચાવ્યો જીવ

જહાજમાં આગ