જો તમને પણ પોલીસનો આ મેસેજ આવે તો ચેતી જજો..!

સાયબર ગઠીયાઓ લોકોને ફસાવાવા નવો રસ્તો શોધ્યો, પોલીસના નામે છેતરપીંડીનો કરાયો પ્રયાસ
જો તમને પણ આવે પોલીસનો આ મેસેજ તો ચેતી જજો..!

લોકોને છેતરવા ગઠીયાઓનો નવો કીમિયો