ઈડરમાં નશાની હાલતમાં પોલીસકર્મી રસ્તા વચ્ચે કાર મૂકીને સૂઈ ગયો, ભરબજારમાં ટ્રાફિક જામ

ઈડરમાં એક પોલીસકર્મી નશાની હાલતમાં રોડના મધ્યમાં કાર મૂકીને સૂઈ ગયો હતો, જેના કારણે ટ્રાફિક જામ થયો અને ઘટનાનો વીડિયો વાયરલ થતા ખાખી શર્મસાર બની છે.
ઈડરમાં નશાની હાલતમાં પોલીસકર્મી રસ્તા વચ્ચે કાર મૂકીને સૂઈ ગયો, ભરબજારમાં ટ્રાફિક જામ

પોલીસકર્મી નશાની હાલતમાં ઝડપાયો