આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 21 જળાશયો હાઇએલર્ટ!

દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 21 જળાશયો હાઇએલર્ટ!

4 ઇંચ,તાપીના ડોલવણમાં બે ઇંચ,ડાંગના સુબીરમાં વલસાડના ઉમરગામ, ધરમપુર તેમજ વાપીમાં એક ઇંચ વરસાદ વરસ્યો...