ગુજરાતમાં વરસાદી આગાહીનું એલર્ટ, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

રાજ્યમાં આજેથી આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 21 જળાશયો હાઈએલર્ટ પર છે અને બચાવ માટે 32 NDRF-SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદી આગાહીનું એલર્ટ, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

વરસાદની આગાહી