Gujarat માં ધોધમાર વરસાદી માહોલ: 19 થી 25 જૂન સુધી રેડ, ઑરેન્જ અને યલો ઍલર્ટ

ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. નાગરિકોએ આગાહીને ધ્યાનમાં રાખીને આયોજન કરવું અને સુરક્ષિત રહેવું.
Gujarat માં ધોધમાર વરસાદી માહોલ: 19 થી 25 જૂન સુધી રેડ, ઑરેન્જ અને યલો ઍલર્ટ

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી