ગુજરાતમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, 24થી 28 મે દરમિયાન તોફાની માહોલ

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આગામી દિવસોમાં વીજળી સાથે વરસાદની શક્યતા જોવા મળી રહી છે, 24થી 28 મે વચ્ચે વાવાઝોડાની અસર દેખાઈ શકે છે.
ગુજરાતમાં  ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, 24થી 28 મે દરમિયાન તોફાની માહોલ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી