ગુજરાતનું શિક્ષણ તળિયેઃ તળિયાના 10 રાજ્યોમાં સ્થાન

દેશના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લામાં રાજ્યના 7 જિલ્લાના સમાવેશથી અનેક સવાલ
ગુજરાતનું શિક્ષણ તળિયેઃ તળિયાના 10 રાજ્યોમાં સ્થાન

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 'પરખ'ના રાષ્ટ્રીય સર્વેક્ષણમાં થયો ચોંકાવનારો ખુલાસો