ગુજરાત-રાજસ્થાન જોડતી સૌથી લાંબી ઘોડાની નાળ આકારની ટનલનું કામ થશે શરૂ, 2026-27માં દોડશે ટ્રેન

તારંગા હિલથી અંબાજી અને આબુ રોડ સુધીના 116.65 કિમીના નવા રેલવે માર્ગમાં 8.72 કિમી ટનલમાંથી ટ્રેન પસાર થશે.
ગુજરાત-રાજસ્થાન જોડતી સૌથી લાંબી ઘોડાની નાળ આકારની ટનલનું કામ થશે શરૂ, 2026-27માં દોડશે ટ્રેન

સૌથી લાંબી ઘોડાની નાળ આકારની ટનલનું કામ થશે શરૂ