ગુજરાતમાં ક્યાંક 3 ઈંચથી વધુ વરસાદ, તો ક્યાંક હજુ ઘટ, આગામી 7 દિવસમાં શું થશે?

છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ અને 66 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો
ગુજરાતમાં 224 તાલુકામાં વરસાદ, મેઘરજ અને ગીર ગઢડામાં 3 ઈંચથી વધુ વરસાદ

ગુજરાતના અનેક તાલુકામાં વરસાદ, મેઘરજ અને ગીર ગઢડામાં 3 ઈંચથી વધુ વરસાદ