છેલ્લા 3 વર્ષમાં ગુજરાત પોલીસે 16 કરોડનું 87,607 કિલો ડ્રગ્સ કર્યુ જપ્ત

ડ્રગ્સના દૂષણને ડામવા માટે સ્પેશ્યલ નાર્કો રિવોર્ડ સ્કીમ લાગુ કરનારું ગુજરાત પહેલું રાજ્ય
છેલ્લા 3 વર્ષમાં ગુજરાત પોલીસે 16 કરોડનું 87,607 કિલો ડ્રગ્સ કર્યુ જપ્ત

ગુજરાતમાથી 16 કરોડનું ડ્રગ્સ પકડાયું