વન કવચ પહેલથી ગુજરાત પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર, મિયાવાકી પદ્ધતિથી ઊભા થઈ રહ્યા છે ગાઢ જંગલો

ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી શહેરી, ગ્રામીણ અને ઉપશહેરી વિસ્તારોમાં ગાઢ વનરાજી ઊભી કરીને પર્યાવરણ સંરક્ષણ તથા ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન મળ્યું છે.
વન કવચ પહેલથી ગુજરાત પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર, મિયાવાકી પદ્ધતિથી ઊભા થઈ રહ્યા છે ગાઢ જંગલો

પર્યાવરણ દિવસ