

હરિયાણાના જીંદથી દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાઈ
વડોદરાના સાવલી તાલુકાના મંજુસર નજીક પરપ્રાંતિય યુવકનો આપઘાતનો પ્રયાસ
સુરતના મોટા વરાછામાં નશામાં ધુત્ત કાર ચાલકે અકસ્માત સર્જ્યો
કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ
ગુજરાત ATSની મોટી કાર્યવાહી,5 આતંકીઓની કરી ધરપકડ

હરિયાણાના જીંદથી દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાઈ PM મોદીએ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું 10 કોચવાળી ટ્રેન 1,200 kW હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજીથી સંચાલિત થશે ટ્રેનની મહત્તમ ઓપરેટિંગ ગતિ 75 કિમી પ્રતિ કલાક રહેશે હાઇડ્રોજન ટ્રેનમાંથી માત્ર પાણીની વરાળનું જ ઉત્સર્જન થશે
મંજુસર પોલીસ મથકની હદમાં નિરમા કેનાલ પર પરપ્રાંતિય યુવકે રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પોતાની જાતે ગોળી મારી રિવોલ્વર કેનાલમાં ફેંકી દીધી બાદ રોડ ઉપર કણસતી હાલતમાં પોલીસને મળ્યો, રણજીત ચૌધરી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું અને હાલમાં મંજુસર રહેતો હોવાનું જાણવા મળ્યું, ઘર કંકાસને લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું, ઇજાગ્રસ્ત યુવકને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
સુરતના મોટા વરાછામાં નશામાં ધુત્ત કાર ચાલકે અકસ્માત સર્જ્યો ડિવાઈડર કૂદાવી બે કારને જોરદાર ટક્કર મારી અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કરતાં લોકોએ ચાલકને ઝડપી પાડ્યો કારમાંથી કાચના ગ્લાસ મળી આવતાં દારૂ પીધાની શંકા વધુ ગાઢ બની ઉતરાણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી
કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ BSF પેટ્રોલિંગ દરમિયાન બોટ ઝડપી પાડી પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ
ગુજરાત ATSની મોટી કાર્યવાહી,5 આતંકીઓની કરી ધરપકડ રાજ્યના યાલઃ-અલગ જિલ્લામાંથી ધરપકડ છેલ્લા 15 દિવસમાં 18 આતંકીઓની ધરપકડ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 5 શંકાસ્પદ આરોપીઓ 8 દિવસના પોલીસ રિમાન્ડ પર
Loading Comments...