સરકારી કર્મચારીઓને લિલા લહેર ૮ દિવસની રજા

પડતર દિવસોમાં રજા જાહેર; કર્મચારીઓને વતન જવા 19 થી 26 ઓક્ટોબર સુધી રજા મળશે
ગુજરાત સરકારની દિવાળી ભેટ: 8 દિવસનું મિની વેકેશન!

સરકારી કર્મચારીઓને દિવાળી પર મિની વેકેશન