GPSC વર્ગ 1-2 પરીક્ષાનુ પરિણામ એક વર્ષથી પેન્ડિંગ!

ઓક્ટોબર-2024માં લેવાયેલી મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર નહી કરાતાં ઉમેદવારો મૂંઝાયા
GPSC વર્ગ 1-2 પરીક્ષાનુ પરિણામ એક વર્ષથી પેન્ડિંગ!

ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC)ની હેડ ઓફિસ