ખેડૂતો માટે ખુશખબર: ખરીફ પાકોના ટેકાના ભાવમાં 69 થી 596 રૂપિયાનો વધારો

પ્રતિ ક્વિન્ટલે મગફળીમાં ₹480, રાગીમાં ₹596, તલમાં ₹579 અને કપાસમાં ₹589નો વધારો
ખેડૂતો માટે ખુશખબર: ખરીફ પાકોના ટેકાના ભાવમાં 69 થી 596 રૂપિયાનો વધારો

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે વર્ષ 2025-26 માટે ખરીફ પાકાનો ટેકાનો ભાવ જાહેર કર્યો